મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 31
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 31
યયા ધર્મમધર્મં ચ કાર્યં ચાકાર્યમેવ ચ |
અયથાવત્પ્રજાનાતિ બુદ્ધિઃ સા પાર્થ રાજસી ||૧૮-૩૧||
અનુવાદ
જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે, તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે, તે તામસી બુદ્ધિ છે.