મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 28
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 28
અયુક્તઃ પ્રાકૃતઃ સ્તબ્ધઃ શઠો નૈષ્કૃતિકોઽલસઃ |
વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે ||૧૮-૨૮||
અનુવાદ
હે અર્જુન, હવે તને માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિષે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ.