મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 27
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 27
રાગી કર્મફલપ્રેપ્સુર્લુબ્ધો હિંસાત્મકોઽશુચિઃ |
હર્ષશોકાન્વિતઃ કર્તા રાજસઃ પરિકીર્તિતઃ ||૧૮-૨૭||
અનુવાદ
જે બિનઅનુશાસિત, અભદ્ર, જીદ્દી, કપટી, આળસુ, ખિન્ન અને કામ કરવામાં શિથિલ હોય છે, તેને તમોગુણી કર્તા કહેવાય છે.