મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 20
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 20
સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે |
અવિભક્તં વિભક્તેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ સાત્ત્વિકમ્ ||૧૮-૨૦||
અનુવાદ
જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક્ જોવે છે, એ જ્ઞાનને રાજસિક માનવું.