મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 19
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 19
જ્ઞાનં કર્મ ચ કર્તાચ ત્રિધૈવ ગુણભેદતઃ |
પ્રોચ્યતે ગુણસઙ્ખ્યાને યથાવચ્છૃણુ તાન્યપિ ||૧૮-૧૯||
અનુવાદ
જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજીત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે, તે જ્ઞાનને સાત્ત્વિક જાણવું.