શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 25
શ્લોક 25
તદિત્યનભિસન્ધાય ફલં યજ્ઞતપઃક્રિયાઃ |
દાનક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાઙ્ક્ષિભિઃ ||૧૭-૨૫||
અનુવાદ
જે મનુષ્યો કર્મફળની ઈચ્છા ધરાવતા નથી પરંતુ માયિક જટિલતામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; તેઓ તપ, યજ્ઞ અને દાનની ક્રિયાઓ “તત્” શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે.