શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 22
શ્રદ્ધાત્રયવિભાગયોગ
શ્લોક 22
અદેશકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે |
અસત્કૃતમવજ્ઞાતં તત્તામસમુદાહૃતમ્ ||૧૭-૨૨||
અનુવાદ
અને જે દાન અપવિત્ર સ્થાને અને અનુચિત સમયે કુપાત્ર મનુષ્યોને, આદરભાવ રહિત અથવા તિરસ્કાર સાથે આપવામાં આવે, તેને અવિદ્યા પ્રકૃતિનું દાન કહેવામાં આવે છે.