શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 21
શ્રદ્ધાત્રયવિભાગયોગ
શ્લોક 21
યત્તુ પ્રત્યુપકારાર્થં ફલમુદ્દિશ્ય વા પુનઃ |
દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાનં રાજસં સ્મૃતમ્ ||૧૭-૨૧||
અનુવાદ
પરંતુ અનિચ્છાએ, પ્રત્યુપકારની આકાંક્ષા સાથે અથવા તો ફળની અપેક્ષા સાથે કરવામાં આવેલા દાનને રજોગુણી માનવામાં આવે છે.