શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 20
શ્લોક 20
દાતવ્યમિતિ યદ્દાનં દીયતેઽનુપકારિણે |
દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્ત્વિકં સ્મૃતમ્ ||૧૭-૨૦||
અનુવાદ
જે દાન સુપાત્ર વ્યક્તિને કર્તવ્ય સમજીને, કોઈપણ પ્રતિફળની અપેક્ષા વિના, ઉચિત સમયે, ઉચિત સ્થાને આપવામાં આવે છે, તેને સાત્ત્વિક દાન માનવામાં આવે છે.