શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 19
શ્લોક 19
મૂઢગ્રાહેણાત્મનો યત્પીડયા ક્રિયતે તપઃ |
પરસ્યોત્સાદનાર્થં વા તત્તામસમુદાહૃતમ્ ||૧૭-૧૯||
અનુવાદ
જે તપ ભ્રમિત ભાવના સાથે કરવામાં આવ્યું હોય અને જેમાં આત્મપીડન તથા અન્યનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હોય તેને તમોગુણી શ્રેણીમાં વર્ણવવામાં આવે છે.