પુરુષોત્તમયોગ - શ્લોક શ્લોક 9
શ્લોક 9
શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણમેવ ચ |
અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ||૧૫-૯||
અનુવાદ
કર્ણ, નેત્રો, ત્વચા, જિહ્વા અને નાક—કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત થયેલા હોય છે—તેમના પ્રત્યક્ષીકરણનો ઉપયોગ કરીને, આત્મા ઈન્દ્રિય વિષયોનો ભોગ કરે છે.