ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 4
ગુણત્રયવિભાગયોગ
શ્લોક 4
સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સમ્ભવન્તિ યાઃ |
તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા ||૧૪-૪||
અનુવાદ
હે મહાબાહુ અર્જુન, માયાશક્તિ ત્રણ ગુણોની બનેલી છે—સત્ત્વગુણ, રજોગુણ, અને તમોગુણ. આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે.