ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 26
ગુણત્રયવિભાગયોગ
શ્લોક 26
માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે |
સ ગુણાન્સમતીત્યૈતાન્બ્રહ્મભૂયાય કલ્પતે ||૧૪-૨૬||
અનુવાદ
।।૧૪. ૨૬।।જે પુરુષ અવ્યભિચારી ભક્તિયોગ દ્વારા મારી સેવા અર્થાત્ ઉપાસના કરે છે, તે આ ત્રણ ગુણોથી પર થઈને બ્રહ્મ બનવાને યોગ્ય થાય છે.