ભક્તિયોગ - શ્લોક શ્લોક 2
શ્લોક 2
શ્રીભગવાનુવાચ |
મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે |
શ્રદ્ધયા પરયોપેતાઃ તે મે યુક્તતમા મતાઃ ||૧૨-૨||
અનુવાદ
ભગવાને કહ્યું: જેઓ તેમનું મન મારામાં સ્થિત કરે છે અને સદા દૃઢ શ્રદ્ધાપૂર્ણ મારામાં પરાયણ રહે છે, હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું.