ભક્તિયોગ - શ્લોક શ્લોક 1
શ્લોક 1
અર્જુન ઉવાચ |
એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે |
યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ ||૧૨-૧||
અનુવાદ
અર્જુને પૂછ્યું: જેઓ આપના સાકાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે, તે બંનેમાં આપ કોને યોગમાં અધિક પૂર્ણ માનો છો?