વિભૂતિયોગ - શ્લોક શ્લોક 7
વિભૂતિયોગ
શ્લોક 7
એતાં વિભૂતિં યોગં ચ મમ યો વેત્તિ તત્ત્વતઃ |
સોઽવિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ ||૧૦-૭||
અનુવાદ
જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે, તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકીકૃત થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી.