વિભૂતિયોગ - શ્લોક શ્લોક 6
વિભૂતિયોગ
શ્લોક 6
મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા |
મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ ||૧૦-૬||
અનુવાદ
સપ્ત મહર્ષિગણ, તેમની પૂર્વે થયેલ ચાર મહાન સંતો તથા ચૌદ મનુઓ, આ સર્વ મારા મનથી જન્મ પામ્યા છે. આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવતરિત થયાં છે.