વિભૂતિયોગ - શ્લોક શ્લોક 33
વિભૂતિયોગ
શ્લોક 33
અક્ષરાણામકારોઽસ્મિ દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ |
અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતોમુખઃ ||૧૦-૩૩||
અનુવાદ
હે અર્જુન, મને સર્વ સર્જનોનો આદિ, મધ્ય તથા અંત જાણ. વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું તથા તર્કોમાં હું તાર્કિક નિષ્કર્ષ છું.