વિભૂતિયોગ - શ્લોક શ્લોક 32
વિભૂતિયોગ
શ્લોક 32
સર્ગાણામાદિરન્તશ્ચ મધ્યં ચૈવાહમર્જુન |
અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં વાદઃ પ્રવદતામહમ્ ||૧૦-૩૨||
અનુવાદ
પવિત્ર કરનારામાં હું વાયુ છું તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું. જળચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું.