અર્જુનવિષાદયોગ - શ્લોક શ્લોક 44
શ્લોક 44
ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન |
નરકે નિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ (or નરકેઽનિયતં) ||૧-૪૪||
અનુવાદ
જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે, તેઓનાં દુષ્કર્મોથી સર્વ પ્રકારનાં સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે.