રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 14
રાજવિદ્યા રાજગુહ્યયોગ
શ્લોક 14
સતતં કીર્તયન્તો માં યતન્તશ્ચ દૃઢવ્રતાઃ |
નમસ્યન્તશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે ||૯-૧૪||
અનુવાદ
મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતાં, દૃઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતાં અને મને વિનયપૂર્વક નમીને, તેઓ સતત પ્રેમા ભક્તિથી મને ભજે છે.