અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 24
અક્ષરબ્રહ્મયોગ
શ્લોક 24
અગ્નિર્જોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્ |
તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ ||૮-૨૪||
અનુવાદ
હે પાર્થ, જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે, તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી. તેથી, સદા-સર્વદા યોગ(ભગવાન સાથેના જોડાણ)માં સ્થિત થા.