ધ્યાનયોગ - શ્લોક શ્લોક 32
શ્લોક 32
આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન |
સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મતઃ ||૬-૩૨||
અનુવાદ
જે યોગીનું મન શાંત છે, જેની કામનાઓ વશમાં છે, જે પાપરહિત છે અને જે પ્રત્યેક વસ્તુને ભગવાનના અનુસંધાનમાં જોવે છે; તેને સર્વોચ્ચ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે.