ધ્યાનયોગ - શ્લોક શ્લોક 29
ધ્યાનયોગ
શ્લોક 29
સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ |
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ ||૬-૨૯||
અનુવાદ
દુઃખના સંયોગના અભાવને યોગ કહે છે. આ યોગની દૃઢતાપૂર્વક કૃતનિશ્ચયી બની, નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ.