કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 10
કર્મસંન્યાસયોગ
શ્લોક 10
બ્રહ્મણ્યાધાય કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા કરોતિ યઃ |
લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા ||૫-૧૦||
અનુવાદ
જે મનુષ્યો આસક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે, તેઓ જેમ કમળ પત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે.