કર્મયોગ - શ્લોક શ્લોક 5
કર્મયોગ
શ્લોક 5
ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ |
કાર્યતે હ્યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈઃ ||૩-૫||
અનુવાદ
જે પોતાની કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે નિઃસંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે.