કર્મયોગ - શ્લોક શ્લોક 22
શ્લોક 22
ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિઞ્ચન |
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ||૩-૨૨||
અનુવાદ
જો હું નિયત કર્મ કરવાનું ન કરું, તો આ બધા લોકનો વિનાશ થઈ જાય. તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવજાતિની શાંતિ નો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયી હોઈશ.