સાંખ્યયોગ - શ્લોક શ્લોક 58
શ્લોક 58
યદા સંહરતે ચાયં કૂર્મોઽઙ્ગાનીવ સર્વશઃ |
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ||૨-૫૮||
અનુવાદ
જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિરહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી, તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે.