સાંખ્યયોગ - શ્લોક શ્લોક 49
સાંખ્યયોગ
શ્લોક 49
દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનઞ્જય |
બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ ||૨-૪૯||
અનુવાદ
હે અર્જુન! સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યજીને, તારા કર્મોના પાલનમાં સ્થિર થા. આવી સમતાને સમત્વ યોગ કહે છે.