સાંખ્યયોગ - શ્લોક શ્લોક 4
શ્લોક 4
અર્જુન ઉવાચ |
કથં ભીષ્મમહં સઙ્ખ્યે દ્રોણં ચ મધુસૂદન |
ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ||૨-૪||
અનુવાદ
અર્જુને કહ્યું: હે મધુસૂદન! હે અરિહન્તા! હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ?