સાંખ્યયોગ - શ્લોક શ્લોક 24
સાંખ્યયોગ
શ્લોક 24
અચ્છેદ્યોઽયમદાહ્યોઽયમક્લેદ્યોઽશોષ્ય એવ ચ |
નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોઽયં સનાતનઃ ||૨-૨૪||
અનુવાદ
આ આત્મા અખંડ અને અદાહ્ય છે, તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને સનાતન છે.