સાંખ્યયોગ - શ્લોક શ્લોક 23
સાંખ્યયોગ
શ્લોક 23
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ |
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ||૨-૨૩||
અનુવાદ
આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી.