મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 71
શ્લોક 71
શ્રદ્ધાવાનનસૂયશ્ચ શૃણુયાદપિ યો નરઃ |
સોઽપિ મુક્તઃ શુભાઁલ્લોકાન્પ્રાપ્નુયાત્પુણ્યકર્મણામ્ ||૧૮-૭૧||
અનુવાદ
જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષ્યારહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે, જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે.