મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 61
શ્લોક 61
ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ |
ભ્રામયન્સર્વભૂતાનિ યન્ત્રારૂઢાનિ માયયા ||૧૮-૬૧||
અનુવાદ
હે અર્જુન, પરમેશ્વર સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે. તેમનાં કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશિત કરે છે કે જે માયિક શક્તિથી બનેલાં યંત્ર પર આરૂઢ હોય છે.