મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 62
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 62
તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત |
તત્પ્રસાદાત્પરાં શાન્તિં સ્થાનં પ્રાપ્સ્યસિ શાશ્વતમ્ ||૧૮-૬૨||
અનુવાદ
હે ભારત, સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા. તેમની કૃપાથી, તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ.