શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 4
શ્રદ્ધાત્રયવિભાગયોગ
શ્લોક 4
યજન્તે સાત્ત્વિકા દેવાન્યક્ષરક્ષાંસિ રાજસાઃ |
પ્રેતાન્ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ ||૧૭-૪||
અનુવાદ
સત્ત્વગુણી લોકો સ્વર્ગીય દેવોને પૂજે છે; રજોગુણી લોકો યક્ષો અને રાક્ષસોને પૂજે છે; તમોગુણી લોકો ભૂત અને પ્રેતોને પૂજે છે.