શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 27
શ્રદ્ધાત્રયવિભાગયોગ
શ્લોક 27
યજ્ઞે તપસિ દાને ચ સ્થિતિઃ સદિતિ ચોચ્યતે |
કર્મ ચૈવ તદર્થીયં સદિત્યેવાભિધીયતે ||૧૭-૨૭||
અનુવાદ
હે પૃથાપુત્ર, યજ્ઞ કે તપના કોઈપણ કાર્ય શ્રદ્ધા વિના કરવામાં આવ્યા હોય તેને ‘અસત્’ કહેવામાં આવે છે. તેઓ આ લોક તથા પરલોક બંને માટે બિનઉપયોગી છે.