શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 15
શ્રદ્ધાત્રયવિભાગયોગ
શ્લોક 15
અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્ |
સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાઙ્મયં તપ ઉચ્યતે ||૧૭-૧૫||
અનુવાદ
જે વચનો ઉદ્વેગનું કારણ બનતા નથી, સત્ય, નિરુપદ્રવી તથા હિતકારી છે તેમજ વૈદિક શાસ્ત્રોનો નિત્ય પાઠ કરે છે—તેને વાણીની તપશ્ચર્યા કહેવામાં આવે છે.