દૈવાસુરસમ્પદ્વિભાગયોગ - શ્લોક શ્લોક 5
શ્લોક 5
દૈવી સમ્પદ્વિમોક્ષાય નિબન્ધાયાસુરી મતા |
મા શુચઃ સમ્પદં દૈવીમભિજાતોઽસિ પાણ્ડવ ||૧૬-૫||
અનુવાદ
દૈવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે, જયારે આસુરી સંપત્તિ બંધનનાં નિરંતર પ્રારબ્ધનું કારણ છે. હે અર્જુન, તું શોક ન કર, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે.