ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 1
શ્લોક 1
શ્રીભગવાનુવાચ |
પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ |
યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ||૧૪-૧||
અનુવાદ
દિવ્ય ભગવાને કહ્યું: હું એકવાર પુન: સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ; જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા.