ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 2
ગુણત્રયવિભાગયોગ
શ્લોક 2
ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ |
સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ ||૧૪-૨||
અનુવાદ
જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે, તે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરશે. તેમનો ન તો સર્જનના સમયે પુન: જન્મ થશે કે ન તો પ્રલયકાળે વિનાશ થશે.