વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 45
શ્લોક 45
અદૃષ્ટપૂર્વં હૃષિતોઽસ્મિ દૃષ્ટ્વા
ભયેન ચ પ્રવ્યથિતં મનો મે |
તદેવ મે દર્શય દેવ રૂપં
પ્રસીદ દેવેશ જગન્નિવાસ ||૧૧-૪૫||
અનુવાદ
હે સહસ્ર હાથોવાળા! યદ્યપિ આપ સર્વ સર્જનનાં મૂર્તિમાન સ્વરૂપ છો, તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુકુટ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવા ઈચ્છું છું.