વિભૂતિયોગ - શ્લોક શ્લોક 15
વિભૂતિયોગ
શ્લોક 15
સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ |
ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે ||૧૦-૧૫||
અનુવાદ
હે પુરુષોત્તમ, સર્વ જીવોના સર્જક તથા સ્વામી, દેવોના ભગવાન તથા બ્રહ્માંડના સ્વામી, વાસ્તવમાં, કેવળ આપ જ આપની અંતરંગ શક્તિ દ્વારા સ્વયંને જાણો છો.