રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 28
શ્લોક 28
શુભાશુભફલૈરેવં મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ |
સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસિ ||૯-૨૮||
અનુવાદ
હું સર્વ જીવો પ્રત્યે સમભાવ યુક્ત રહું છું. હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે, તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું.