રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 1
શ્લોક 1
શ્રીભગવાનુવાચ |
ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે |
જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ||૯-૧||
અનુવાદ
ભગવાને કહ્યું: હે અર્જુન, કારણ કે તને મારા પ્રત્યે ઈર્ષ્યાભાવ નથી, હું હવે તને પરમ ગુહ્ય જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ, જેને જાણીને તું ભૌતિક અસ્તિત્ત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ.