જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 20
શ્લોક 20
કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ |
તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા ||૭-૨૦||
અનુવાદ
જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે, તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે.