કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 29
શ્લોક 29
ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્ |
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ ||૫-૨૯||
અનુવાદ
મને સર્વ યજ્ઞોનાં અને તપશ્ચર્યાઓના ભોક્તા, સર્વ લોકના પરમેશ્વર અને સર્વ જીવંત પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.