જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 34
શ્લોક 34
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા |
ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ||૪-૩૪||
અનુવાદ
આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરૂ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન, તું ક્યારેય મોહમાં પડીશ નહિ. તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે તેમજ મારામાં જ છે.