જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 14
જ્ઞાનકર્મસન્યાસયોગ
શ્લોક 14
ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મફલે સ્પૃહા |
ઇતિ માં યોઽભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ||૪-૧૪||
અનુવાદ
મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મનાં ફળની આકાંક્ષા છે. જે મારાં આ સ્વરૂપને જાણે છે, તે કદાપિ કર્મફળના બંધનમાં બંધાતો નથી.