કર્મયોગ - શ્લોક શ્લોક 38
શ્લોક 38
ધૂમેનાવ્રિયતે વહ્નિર્યથાદર્શો મલેન ચ |
યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ્ ||૩-૩૮||
અનુવાદ
ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે. તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યનાં જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે.